
સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહેતી અભિનેત્રી અવનીત કૌર તેના ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડ ફોટોશૂટ માટે જાણીતી છે. તાજેતરમાં, અવનીતે પર્લ વ્હાઇટ લહેંગા સાથે ડીપનેક બ્લાઉઝ પહેરીને એક નવી શૈલી રજૂ કરી હતી. તેના આ લુકમાં ગ્રીન અને યલો ઈયરિંગ્સ સાથે મેચિંગ દુપટ્ટા અને માગ ટિકાની સાથે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ફેન્સે વખાણ કર્યો અવનીતનો લહેંગો
ફોટોઝમાં અવનીત પોતાના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ખુલ્લા વાળ અને મેકઅપના કાંઈ ઓછા રહસ્યમય લુકે પણ ચાહકોના દિલ જીતી લીધા. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે, અને યુવા છોકરીઓના માટે પ્રેરણાનું કેન્દ્ર બની છે.

અવનીત કૌરના સફળ કારકિર્દી પર નજર
અવનીત કૌરે ટીવી શો ‘મેરી માથી’થી અભિનયની શરૂઆત કરી હતી અને ત્યારબાદ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પણ ભાગ લીધો હતો. તેણી મર્દાની ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી હતી અને બોલિવૂડમાં નવાઝુદ્દીન સિદ્ધિકી સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’માં ડેબ્યુ કર્યો છે.

સોશિયલ મીડિયામાં મજબૂત હાજરી
30 મિલિયનથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતી અવનીત ચાહકો સાથે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લગતી અપડેટ્સ અવારનવાર શેર કરતી રહે છે.
