સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહેતી અભિનેત્રી અવનીત કૌર તેના ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડ ફોટોશૂટ માટે જાણીતી છે. તાજેતરમાં, અવનીતે પર્લ વ્હાઇટ લહેંગા સાથે ડીપનેક બ્લાઉઝ પહેરીને એક નવી શૈલી રજૂ કરી હતી. તેના આ લુકમાં ગ્રીન અને યલો ઈયરિંગ્સ સાથે મેચિંગ દુપટ્ટા અને માગ ટિકાની સાથે તે ખૂબ જ […]