પોલેન્ડના કટોવાઈસ શહેરની આ ઘટનાએ આખા વિશ્વને ચકચારમાં મૂકી દીધું છે. હીપા નામના યુવકે વિક્ટોરિયા કોઝિઈસ્કા નામની છોકરીની લિફ્ટ આપવાની ઓફર કરી હતી. તેનાથી તેઓ બંને એપાર્ટમેન્ટ પર પહોંચી ગયા, જ્યાં વિક્ટોરિયા ઊંઘી ગઈ. અહીં, આરોપીએ સિક્કો ઉછાળી આ નિર્ણય કર્યો કે તે તેની હત્યા કરશે કે નહીં. સિક્કો કાંટા […]