ટીમ ઈન્ડિયા હાલમાં શ્રીલંકા પર છે અને ત્રણ ટી20 મેચની સિરીઝ જીત્યા પછી હવે વનડે સિરીઝ રમી રહી છે. પરંતુ વનડે સિરીઝમાં ભારતના પ્રદર્શનને લઈને ચાહકો આશ્ચર્યમાં મૂકાયા છે. પહેલી વનડે જીતવાના કિનારે આવીને ટાઈ થઈ ગઈ અને બીજી વનડેમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. બીજી બાજુ, ટી20 સિરીઝ હાર્યા […]

Breaking News