મુંબઈ: હવામાન કચેરી દ્વારા જારી કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને કારણે પોલીસ દ્વારા રહેવાસીઓને આવતીકાલે સવારે 8:30 વાગ્યા સુધી ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શહેર માટે “રેડ એલર્ટ” જારી કર્યું છે. મુંબઈ પોલીસે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “IMDએ આવતીકાલે સવારે […]

Breaking News