ભારત vs ઈંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ સેમિફાઈનલ પહેલા, પાકિસ્તાનના મહાન ખેલાડી ઈન્ઝમામ ઉલ હકનો એક ખૂબ જ જોરદાર આરોપ વાયરલ થયો હતો. તેના નિશાના પર ભારતીય ક્રિકેટ ટીમનો ઝડપી બોલર અર્શદીપ સિંહ હતો અને પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટને દાવો કર્યો હતો કે બોલ પર કેટલાક ‘ગંભીર કામ’ને કારણે અર્શદીપ સિંહને રિવર્સ […]