દિવાળી પહેલા ઉત્તર પ્રદેશ સરકાર મહિલાઓને મોટી ભેટ આપી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી કે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ના તમામ લાભાર્થીઓને આ દિવાળીએ મફત એલપીજી સિલિન્ડર મળશે. લાભાર્થીઓને સમયસર સિલિન્ડર મળી રહે તે માટે તેમણે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. CM યોગીની જાહેરાતયુપીના મુખ્ય પ્રધાન […]

Breaking News